Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન

ઉપલેટા તાલુકા પંચાયત ચુંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન લાખાભાઇ ડાંગર જયારે ઉપપ્રમુખ નશીમાબેન સુમરા બિનહરીફ જાહેર થતાં તેમને ગઢાળાના સરપંચ નારણભાઇ આહીરે હારતોરા કરી અદકેરૂ સન્માન કરેલ હતું.

(11:45 am IST)