Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વાદળીયા વાતાવરણ વચ્ચે દ્વારકાના સમુદ્રમાં કરન્ટઃ ૧૨ ફુટ મોજી ઉછળ્યા

દ્વારકા તા.૨૯: દ્વારકામાં પૂર્ણિમાની તિથિ તેમજ વરસાદી ધ્રાબડીયા વાતાવરણ વચ્ચે આખરના સમયગાળો હોય દ્વારકાના સમુદ્રના પાણીમાં જબરદસ્ત આખરનો કરન્ટ જોવા મળ્યો હતો.

અને સમુદ્રના મોજાં આશરે દસથી બાર ફુટ ઉંચા ઉછળતાં જોવા મળ્યા હતા.

(11:25 am IST)