Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પોરબંદરમાં પરીણિતા ગુમ

પોરબંદર, તા. ૨૯ :. રોકડિયા હનુમાન મંદિર પાસે માધવ પાર્કમાં રહેતા જશુબેન ગીરીશભાઈ વડુકરે પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ કે તેની બહેન જાગૃતિ પંકજભાઈ કોરિયા (ઉ.વ.૩૨) ઘેર રોકાવા આવેલ હતી અને ગત ૨૪ મીએ સવારે કોઈને કહ્યા વગર ચાલી જતા ગુમ થયેલ છે.

(11:24 am IST)