Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ભાવનગરની વિશ્વાની ધો. ૧૦ બોર્ડની સિધ્‍ધિ

ભાવનગર : શહેર માં વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ સાથે સંકળાયેલા સમીરભાઈ ગાંધીની પુત્રી વિશ્વાએ ધોરણ ૧૦માં ફાતિમા કોન્‍વેન્‍ટ હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ કરીને ૯૯.૦૮ પર્સેન્‍ટાઇલ સાથે ઉતીર્ણ થઈને શાળામાં બીજો નંબર પ્રાપ્ત કરી ગાંધી પરિવાર અને સમસ્‍ત જૈન સમાજનું  ગૌરવ વધાર્યું છે. 

(12:27 pm IST)