Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

જામનગરના પ્રતાપ વિલાસ પેલેસના આંગણે સદગુરુ જગ્ગી વાસુદેવનું આગમન

રંગારંગ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા

જામનગરના પ્રતાપ વિલાસ પેલેસના આંગણે લાંબા સમય બાદ સૌપ્રથમ રવિવારે સેવ સોઈલ કેમ્પેઇન ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવનું આગમન થતાં રંગારંગ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(8:58 pm IST)