Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

આટકોટ ખાતે હોસ્‍પિટલના લોકાર્પણ પ્રસંગની તસ્‍વીરો

રાજકોટઃ આટકોટ ખાતે હોસ્‍પિટલના લોકાર્પણ પ્રસંગની તસ્‍વીરો. કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પુરષોત્તમભાઈ રૂપાલા, મંત્રી ઋષીકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં વડાપ્રધાન શ્રી મોદી સાથે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, મનસુખભાઈ માંડવીયા, મોહનભાઈ કુંડારીયા, પરસોતમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ડો.ભરત બોઘરા નજરે પડે છે.(તસ્‍વીર અશોક બગથરીયા)

 

(3:30 pm IST)