Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભાવનગરના મહુવા તાલુકામાં તીડના ઝૂંડ કાબુમાં: ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દવાનો છંટકાવ

 ભાવનગરઃ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ વાળા રોડ ઉપર નાના મોટા માલપરા ગામની વાડીઓમાં અંદાજિત એક દોઢ કિલોમીટરની રેન્જમાં આવેલ તીડના ઝુંડને કાબુમાં લેવા માટે મહુવા નગરપાલિકાનું ફાયર ફાઇટર મંગાવી દવાનો છંટકાવ આખી રાત ખેતીવાડી ટીમ દ્વારા કરવામાં આવેલ છે. લગભગ મોટા ભાગના તીડનો નાશ થયેલ છે.

(11:30 am IST)