Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાણવડમાં કિશાન કોંગ્રેસની જનતા રેડ

સરદાર ખાતરનું કૌભાંડ ઝડપ્યુ

સરદાર નિર્મળ ખાતરમાં ઓછું ખાતરનું કૌભાંડ બહાર આવ્યું છે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જનતા રેડમાં આ મામલો સામે આવ્યો હતો નોંધનિય છે કે ચૂંટણી પહેલા ૭૦૦ ગ્રામ ખાતર ઓછું આવવાની ફરિયાદ હતી ચુંટણી પછી ૭ કિલો ખાતર ઓછું આવ્યું હતું આમ દ્વારકા જિલ્લાના ભાણવડ જીએસએફસીના ડેપોમાં ખાતર ઓછુ હોવાનું કૌભાડ સામે આવ્યું હતું. (તસ્વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી, ખંભાળિયા)(૩.૨૦)

(4:22 pm IST)