Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સુરેન્દ્રનગર યુવા મોરચા દ્વારા સાંસદને શુભેચ્છા

સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરાની શુભેચ્છા મુલાકાતે યુવા મોરચો ગયેલ આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસની નવી રેખાઓ ખેંચી શકે તેવી ભાવનાથી બોલપેન ભેટ આપેલ પોતાના સરળ સ્વભાવનો પરિચય આપતા તે જ બોલપેન વડે યુવા મોરચાનાો લેખિતમાં આભાર માન્યો અને શબ્દોથી ફુલો વરસાવ્યા ત્યારે સુરેન્દ્રનગર શહેર યુવા મોરચાના કાર્યકર્તા આનંદીત બન્યા હતા.

(1:19 pm IST)