Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

લીંબડી તળાવમાંથી લાશ મળી

વઢવાણઃ લીંબડીના રાજા તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:02 pm IST)