Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વડીયા પંથકમાં માટી ચોરીની ફરિયાદોઃ તંત્ર સજાગ થતું નથી

વડીયા તા.ર૯: તાલુકાના મોરવાડા બસીયામાં કોન્ટ્રાકટરો દ્વારા ચાલતા કામ દરમીયાન ગૌચર જમીનમાંથી માટી ચોરીની ફરિયાદો મામલતદાર અને ખાણખનીજ ખાતામાં કરી છતાં પગલા લેવાતા નથી. આ પ્રશ્ને કલેકટરને રજૂઆત કરી છે.  છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ગૌચર જમીન બચાવવા ગ્રામ્યજનો માગણી કરી રહેલ છે.

(11:40 am IST)