Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ખીરસરમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાનું સન્માન

ખીરસરા ગામે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાનુ સન્માન કરતા ગામના આગેવાનો રાજકોટ લોકસભામા મોહનભાઈ કુંડારિયાને જંગી લીડથી જીતમળતા ફરી એક વખત સાંસદસભ્યનુ સુકાન સભાળેલછે ત્યારે રાજકોટ ગામ્યના ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયાના ગામની અંદર ધારાસભ્યશ્રીના પિતા શ્રી જેઠાભાઈ સાગઠિયા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ માવજીભાઇ સાગઠિયા કિશોરસિંહ ઝાલા ઉપસરપંચ મુકેશભાઈ સાગઠિયા તેમજ ગામજનોએ મોહનભાઈ કુંડારિયાનુ સન્માન કરેલ તસ્વીર બી.એમ. ગોસાઇ.

(11:37 am IST)