Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

દ્રારકા ગોમતી ઘાટ ઉપરથી મૃતદેહ મળ્‍યો

 દ્વારકા ના ગોમતી ઘાટ ઉપરથી આજે સવારે એક અજાણ્‍યા યાત્રીક પુરૂષની લાશ પાણીમાંથી તણાઇને ઘાટનં. ૧ ઉપર નજરે ચડતા પોલીસે ૪૦ થી ૫૦ વર્ષની વચ્‍ચેના આ અજાણ્‍યા પુરૂષની લાશનો કબ્‍જો લઇ ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. (તસ્‍વીર-અહેવાલઃ વિનુભાઇ સામાણી, દ્વારકા)

(3:17 pm IST)