Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

દ્વારકામાં પબુભાનું સન્‍માન

મીઠાપુરઃ  દ્વારકા ખાતે ધારાસભ્‍ય પબુભા વિરમભા માણેક પરિવાર દ્વારા  ચાલતા વિષ્‍ણુ કોટી યજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત સપ્‍તાહ ઓખામંડળની વિવિધ સંસ્‍થાઓ સહિત દરેકૅ જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા પબુભાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું(તસ્‍વીરઃ દિવ્‍યેશ જટાણીયા, મીઠાપુર)

(12:48 pm IST)