Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

મેંદરડા ‌શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના મજૂરો વતન રવાના

મેંદરડા  તાલુકામાંથી પરપ્રાંતીય મજુરો પોતાના વતન તરફ જવા રવાના

મેંદરડા સતર એસટીમાં 836 મજુરોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા

મેંદરડાતંત્ર દ્વારા તમામ મજૂરોની વિગત સાથે આરોગ્યલક્ષી તપાસ કરવામા આવી હતી

તંત્ર દ્વારા મેંદરડાઆજુબાજુના ગ્રામ્ય ના તમામ મજુરોને પોતાના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી

મજુરોને ડીવાયએસપી મામલતદાર દ્વારા ફુડ પેકેટ સાથે એસટીમાં બેસાડવામાં આવ્યા

તમામ મજુરોને ભોજન કરાવી સાથે ફુડ પેકેટ આપી રવાના કરાયા

મજુરોને મેંદરડા ‌ની જુદીજુદી સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટનુ વિતરણ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી

લોક ડાઉન બાદ પહેલી વખત મેંદરડા એસટી ડેપોમાં જોવા મળી એસટીની સુવિધા

મેંદરડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના 836 મજુર પોતાના વતન તરફ જવા રવાના

દરેક મજૂરો અલગ અલગ વિસ્તારો જેવાકે એમપી, દાહોદ, મહારાષ્ટ્ર વડોદરા ,સહિતના મજુરો પોતાના વતન તરફ જવા રવાના

દરેક મજૂરોમાં પોતાના વતન જતી વેળાએ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો...

સરપંચ દિનેશભાઇ વેકરીયા મામલતદાર એક જ માકડા નાયબ મામલતદાર મેકવાન સાહેબ ‌ બાબરીયા સાહેબ રાત્રે ૧ વાગ્યા સુધી ઉપસ્થિત રહ્યા હતા અને જય માં ઉઠાવી હતી

તેમજ  તમે રાતોરાત આરોગ્ય ટીમ  ડોક્ટર હિમાંશુ લાખાણીલાખાણી ડોક્ટર કિંજલબેન પાનેલીયા મયુરભાઈ દ્વારા તપાસ કરી લોકોને તેને વતન રવાના કરવામાં આવ્યા 

તેમજ મેંદરડાના તમામ ફરસાણ મીઠાઇ તેમ જ તમામ ગાઠીયા આપી તેની સેવાકીય કાર્ય કર્તાઓ દ્વારા 500થી વધારે કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યા 

તેમજ સાતક એસ.ટી બસો ભરીને તેમના વતન રવાના કરવામાં આવ્યા

  આમાં ફોટા આવ્યા કે કરેલા છે કે જેમાં અમે ભાષા નથી પૈસા કે નથી ખાવાનો એ પણ ખબર નથી કે પોતાના ઘરે ક્યારે પહોંચ્યા ત્યારે આપણે જોઈ શકે છે કે ભગવાન આપના આટલું બધું આપ્યું છે તો પણ આપણે આટલા વિનંતી કરવા છતાં પણ લોકો બહાર નીકળે છે જેથી કરીને આપણા ઘરમાં રહેવું જોઈએ

(12:32 pm IST)