Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

ધોરાજી વિસ્તારમાં કડક અમલવારી કરાવતા પીઆઇ વિજય જોષી

ધોરાજીઃ ધોરાજીમાં પીઆઇ વિજય જોષી, પીએસઆઇ એન.આર.કદાવાલા માલુબેન મકવાણા તથા પોલીસ સ્ટાફ ગેલેકસી ચોક ત્રણ દરવાજા ની બજાર સરદાર ચોક, શાક માર્કેટ વિસ્તાર અવેડા ચોક સહીતના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દિપેગીરી કરવા નિકળેલાની શાન ઠેકાણે લાવેલ અને વાહનો ડિટેઇન કરી કડક કાર્યવાહી કરેલ હતી લોકોને સમજાવી પોતાના ઘરમાં રહેવા અનુરોધ કરેલ મોઢે માસ બાંધવા જણાવેલ અને આવશ્યક વસ્તુઓની દુકાને એક એક મીટરના અંતરે ઉભા રહેવા લોકોને પોલીસે જણાવેલ હતું (તસ્વીરઃ ધર્મેન્દ્ર બારીયા-ધોરાજી)

(1:07 pm IST)