Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ભાવનગરમાં વધુ એક ત્રણ દિવસની હડતાલ : લડત માટે બેન્ક કર્મચારીઓએ શપથ લીધા

ભાવનગરમાં બેન્ક કર્મચારીઓની પગાર વધારા સહિતની માંગણીઓનો ઉકેલ ન આવતા આગામી ૧૧, ૧ર, ૧૩ માર્ચ, ત્રણ દિવસની વધુ એક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. હલુરિયા ચોકમાં આવેલ શહીદ સ્મારક ખાતે બેન્ક કર્મચારીઓ એકઠા થયા હતા અને લડત આગળ ધપાવવા માટે મશાલ સળગાવી સામુહિક શપથ લીધા હતાં.

(11:38 am IST)