Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પોલીટેકનીક કોલેજ 50 ટકા સીટો ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચો : ભાવનગર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન

B.P.T.I અને G.E.C એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા જોડાયા

 

ભાવનગર : ગુજરાત ની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ મા 50 ટકા જેટલી સીટો ઘટાડવામાં આવી છે. આ નિર્ણયમા વિધાથીઓનું હિત જળવાયું નથી તો સરકાર આ નીર્ણય પર પુન વિચાર કરે અને આ નિર્ણય પાછો ખેંચે તેવી માંગ સાથે કેમ્પસ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં B.P.T.I અને G.E.C એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા જોડયા હતા

 આ નિર્ણય પર સરકાર પુન વિચારણા કરે તેવી માંગ સાથે સૂત્રોરચાર કર્યા તેમજ કોલેજ ના પ્રિન્સિપાલઓને મળી અને એબીવીપીના કાર્યાલય મંત્રી દિશાંતભાઈ શાહ ભાવનગર શાખાએ રજૂઆત કરવામાં આવી હતી.

 

(12:48 am IST)