Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પોરબંદરમાં વધુ ૧૦ કોરોના કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૯ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૦ દર્દીઓ કોરોનાના નોંધાયા છે. અમરદડ, બખરવાલા, રાણાવાવ સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે.  શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તરૃણીથી માંડીને વૃધ્ધો સંક્રમિત થયા છે.

(1:13 pm IST)