Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હળવદના દેવળીયા ગામેથી દેશી દારૂના જથ્થા સાથે વિજય કોળી ઝડપાયો

 

હળવદ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન દેવળીયા ગામથી જેતપર જવાના રસ્તેથી પસાર થતા મોટર સાયકલને આંતરી તલાશી લેતા દેશી દારૂ લીટર ૧૫૦ કીમત રૂ ૩૦૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દેશી દારૂનો જથ્થો, મોબાઈલ અને મોટરસાયકલ સહીત કુલ રૂ ૨૮,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી વિજય વિભાભાઇ કોળી (રહે સાપર તા. મોરબી ) ને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

(1:05 am IST)