Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ગોંડલની સંસ્થામાં દેશભકિતના દર્શનગોંડલ : N.I.T.C. કોમ્પ્યુટર એન્ડ કોચીંગ સેન્ટરઙ્ગસંસ્થા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમીતે N.I.T.C.ના માલીક

વિશાલભાઈ ધડુકના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ૩૨૦૦ પતંગિયાઓનો ઝંડો , ભારતનો નકશો , ભારત માતા તેમજ I LOVE MY INDIA જેવી ઘણી વસ્તુઓનું કોતરણી કરીને પ્રદર્શન રાખ્યું હતું. N.I.T.C.નાં વિદ્યાર્થીઓએ દરેકનાઙ્ગ દિલમાં એકઙ્ગ દેશ પ્રેમ પ્રત્યેયનો દીપ પ્રાગટયો છે અને તિરંગો બધાના દિલમા લહેરાવ્યો છે. (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

(9:37 am IST)