Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ક્રિકેટર યુસુફ પઠાણે હાજીપીર બાબાની મઝારે કર્યા દર્શન

ભુજ : ક્રિકેટર યુસુફ પઠાણ આજે સહપરિવાર કચ્છ આવ્યા હતાં તેઓ સીધા જ હાજીપીર બાબાની મઝારે પહોંચ્યા હતા. જ્યાં યુસુફ પઠાણે હાજીપીર બાબાની દરગાહ ઉપર ચાદર ચડાવી દર્શન કર્યા હતા.

(9:53 pm IST)