Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

૩૧ મીએ દ્વારકાધીશના દર્શને વિજયભાઇ : વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહુર્ત

રાજકોટ તા. ર૮ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૩૧ મીએ દ્વારકાધીશ ભગવાનના દર્શને આવી રહ્યા છે. અને સંભવતઃ શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજાજી પણ ચડાવશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિકાસ કાર્યોનંુ લોકાર્પણ અને ખાત મુહુર્ત કરાશે.

(3:37 pm IST)