Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મા અંબેના દર્શન કરતા કથીરીયા

જુનાગઢ : ગૌ સેવા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા ગીરનાર પર્વત ઉપર બીરાજમાન મા અંબેના દર્શન કરી મહંત શ્રી તનસુખગીરીબાપુના આશીર્વાદ લીધા હતા અને બાપુએ માતાજીની પ્રસાદીરૂપે ચુંદડી ઓઢાડી હતી.

(12:47 pm IST)