Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વિંછીયાના આસલપુર પાસે વાડીમાંથી વિદેશી દારૂની ૧૦પ બોટલ કબ્જે

વિંછીયા પોલીસનો દરોડો : સંજય જાદવની શોધખોળ

રાજકોટ, તા. ર૮ : વિંછીયાના આસલપુર ગામ પાસે આવેલી વાડીમાં વિંછીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૦પ બોટલ કબ્જે કરી હતી.

માળતી વિગત મુજબ વિંછીયા પોલીસ મથકના પીએસઆઇ. ટી.એસ. રીઝવી, એએસઆઇ જેઠાભાઇ તથા હડે કોન્સ. ધનજીભાઇ વાસાણી સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે આસલપુર ગાાથી રંગપર જવાના રસ્તે આવેલી સંજય ભવાનભાઇ જાદવની વાડીમાં દરોડો પાડી રૂ. ૩૪,૧પપની કિંમતની દારૂની ૧૦પ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી સંજય જાદવની શોધખોળ હાથ ધરી છે.

(11:33 am IST)