Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ખીરસરામાં ઠંડીથી બચવા તાપણા

 ખીરસરા : લોધીકાના ગ્રામ્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે જતા ઠંડી દેખાણી છે. ગામડાના લોકો દ્વારા તાપણા તાપી ઠંડીમાં થોડી રાહત મેળવી રહેલ જોવા મળી રહેલા છે. (તસ્વીર : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(11:31 am IST)