Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સૂત્રાપાડા : ખેડૂતોના પાક વિમા ચૂકવવા રજૂઆત

સૂત્રાપાડા : ભારતીય કિસાન સંઘ વેરાવળ તાલુકા પ્રમુખ નાથાભાઇ પરમાર દ્વારા કલેકટર હસ્તક મુખ્યમંત્રીને લેખિત રજૂઆતમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પોસ્ટ હારવેસ્ટ હેઠળ પાક વિમા સહિત ચુકવણી કરવા માંગણી કરી હતી અને ઉપવાસ આંદોલનની ચિમકી અપાઇ હતી. આવેદન પત્ર આવ્યું તે તસ્વીર.

(11:06 am IST)