Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જસદણ પંથકમાં હાથલાથોરમાં ફીંડલા મહેંકી ઉઠયાઃ

સ્વાસ્થય વર્ધક હાથલા થોરમાં શિયાળો આવતા ફીંડલાઓએ અનોખુ આકર્ષણ જમાવ્યુ છે. શરીર માટે ગુણકારી ફીંડલામાં  જસદણ પંથકમા અનેકને રોજીરોટી મળી રહી છે તે અલગ બાબત છે તસ્વીરમાં છોડ ઉપર શોભતા ફીડલા દર્શાય છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી (જસદણ)

(12:15 pm IST)