Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગોંડલના ચરખડીમાં વિજપોલ પરથી પટકાતા હેલ્પર પ્રદીપસિંહનું મોત

ગોંડલ, તા. ર૩ : ગોંડલ તાલુકાના ચરખડી ગામે વીજ પોલ પર કામ કરી રહેલ હેલ્પર નીચે પટકાતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું

મળતી વિગતો મુજબ ગોંડલ રદ્યુનાથ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ નાનભા ચુડાસમા ઉમર વર્ષ ૩૮ ગતરોજ તાલુકાના ચરખડી ગામ પાસે વીજપોલ પર રીપેરીંગ કામ કરી રહ્યા હોય અકસ્માતે તેમનો હાથ છુટી જતા તેઓ નીચે પટકાતા તેમને હેમરેજ થઈ જતા તેઓનું દ્યટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું તેઓના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અકસ્માત તેઓના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગેની વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસના જમાદાર પી.કે. સૈનીએ હાથ ધરી હતી.(૯.પ)

(12:12 pm IST)