Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ટંકારાના સજનપરની સીમમાં રમતા રમતા પડી ગયેલ શ્રમિક પરિવારની બાળકીનું કરૂણમોત

 

ટંકારા : મૂળ પંચમહાલ જીલ્લાના રહેવાસી અને હાલ ટંકારાના સજનપર ગામની સીમમાં રહીને મજુરી કરતા પરિવારની બે વર્ષની બાળકીનું મોત થયું છે જેમાં મૃતક સ્નેશલ મનહરભાઈ ડામોર (..૦૨) નામની બાળકીના માતાપિતા સીમમાં પામરોજ ઘાસ વાવેલ હોય જેમાં કામ કરતા હોય અને બાળકી દોડતા દોડતા પડી જતા તેના ગુપ્ત ભાગે લાકડાનો ભાઠો લાગતા તેને સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:57 am IST)