Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ધોરાજીમાં કાર ગોથુ ખાઇ ગઇ

 ધોરાજીઃ ઉપલેટા રોડ પર આવેલ રોયલ બોયઝ સ્કુલ પાસે રોંગ સાઇડમાં એક બાઇક ચાલક ધીરૂભાઇ ટપુભાઇ સોલંકી ખાંટ રહે. મેંદપરા જી. જુનાગઢ વાળા જતા હતા અને તેને બચાવવા કાર રોડ નીચે ઉતરી ગઇ અને કારને મોટું નુકશાન થયેલ છે અને ઘાયલને ૧૦૮ દ્વારા સારવાર કરેલ હતી. આ બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક ખુલ્લો કરેલ અને બનાવની તપાસ હાથ ધરેલ હતી.

(12:14 pm IST)