Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જૂનાગઢઃ વૃધ્ધનિકેતન વૃધ્ધાશ્રમમાં ઈવીએમ વીવીપેટ નિદર્શન

 જૂનાગઢઃ ૨૦જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળોએ ઈવીએમ, વીવીપેટ નિદર્શન કાર્યક્રમ યોજાય રહ્યા છે.  જેમાં તા ૨૨ માર્ચના રોજ વૃધ્ધનિકેતન વૃધ્ધાશ્રમ સંસ્થા જૂનાગઢ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાવામાં આવેલ હતો. જેમાં ઈવીએમ, વીવીપેટનું નિદર્શન કરવામાં આવ્યું હતું તથા હાજર તમામ દ્વારા મોકપોલ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર.

(12:02 pm IST)