Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરેન્દ્રનગર સફાઇ કામદારો દ્વારા ચિમકી

 સુરેન્દ્રનગર નગરપાલિકાના કોન્ટ્રાકટ બેઝના સફાઈ કામદારોના દોઢ માસ થવા છતાં પગાર ન મળતા ગુજરાત રાજય કર્મચારી સંઘ ના પ્રમુખ મયુરભાઇ પાટડીયા એ કામદારો સાથે બેઠક કરી સફાઈ કામદારોને પગાર અપાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાઅને પ્રમુખ વિપીનભાઈ ટોલીયાને રજૂઆતો કરવામાં આવશે. તેમજ જો વહેલી તકે સફાઈ કામદારોને પગાર આપવા નહી આવે તો ઉગ્ર દેખાવ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

(12:01 pm IST)