Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 60 એક્ટિવ કેસ

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં 60 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,26,405 સેમ્પલ લેવાયા છે 

(8:07 pm IST)
  • હિમાચલ પ્રદેશમાં માસ્ક નહીં પહેર્યો હોય તો વિના વોરંટ ધરપકડ થશે : હિમાચલ પ્રદેશમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિનાની નજરે પડશે તો વોરંટ વિના તેની ધરપકડ થશે અને તેમને જેલ સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. access_time 10:44 am IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST