Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

મોરબીમાં માલધારી સેના આઇટી સેલ દ્વારા રકતદાન કેમ્પઃ

મોરબીઃવિશ્વ માલધારી દિવસ નિમિતે મોરબીમાં ગુજરાત માલધારી સેના આઈટી સેલ ટીમ દ્વાર રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નવદ્યણભાઈ વકાતર તથા મોરબી જિલ્લાથી વિનોદ બાંભવા, મનોજ રબારી, મુકેશ ભરવાડ, અલ્પેશ રબારી તથા મોરબી આઈ ટી સેલ ટીમ દ્વારા રકતદાન કરીને માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી હતી જેમાં ભરવાડ રબારી સમાજના યુવાનો જોડાયા હતા સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી સાથે મળીને રકતદાન કેમ્પ યોજાયો હતો અને સમાજ માટે જાગૃત યુવાનો બની એક પ્રેરણાદાયી કામ કર્યું હતું. રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:54 am IST)