Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કાલાવડ પંથકમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના:નાનાપાંચદેવડામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા:ઓનલાઈન શિક્ષણ માટે બોલાવી શિક્ષક કરતો અડપલાં: પોલીસ ફરિયાદની તજવીજ

જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે કાલાવડ તાલુકાના નાનાપાંચદેવડામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાની ઘટના બનતા ફીટકારની લાગણી વરસી છે ઓનલાઈન શિક્ષણ માટે બોલાવી શિક્ષક અડપલાં હોવાની વાત બહાર આવી છે આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે

(8:34 pm IST)