Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ચિરોડાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારીની માનવતા

જૂનાગઢ : મેંદરડા તાલુકાના ચીરોડા ગામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દિલીપભાઈ ખુમાણની નિષ્ઠાવાન અને પ્રમાણિકતા સામે આવી જેમાં દિલીપભાઈને રૂપિયા ૮૫૦૦ મળતા પરત કરી આપેલ હતા તેમાં મોટી ખોડીયાર ગામના રહેવાસી વલ્લભભાઈ સાવલિયા ના પૈસા બેંકમાં પડી ગયેલ હોય જે દિલીપભાઈ ખુમાણ ને મળતા યોગ્ય ખાતરી કરી પૈસા પરત કરેલા હતા આ રીતે હજી પણ નિષ્ઠાવાન કર્મચારીઓ છે તેવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.(

(11:30 am IST)