Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

સરધારમાં ભુપગઢનાવિશાલ સિંધવ પર ગાળો બોલવા મામલે દીગુ જાડેજા સહિત ચાર જણે માર માર્યો

રાજકોટઃ ખેડાના ખાત્રેજ ગામનો વતની હાલ ભુપગઢ રહેતો સરધાર રહેતો વિશાલ અશોકભાઇ સિંધવ (ઉ.૨૩) દિવાળીની રાતે સરધારના ગુરૂકૃપા શોપીંગ સેન્ટર પાસે હતો ત્યારે દિગુભા જાડેજા નામના શખ્સે ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં તેણે બીજા ત્રણ શખ્સો અજય, મનહર, હરદિપ સાથે મળી  પાઇપથી હુમલો કરી ઇજા કરતાં આજીડેમના પીએસઆઇ સી.એચ. આસુન્દ્રાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:38 am IST)