Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

શાકભાજીના ભાવ વધ્યા

સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ થતાં શાક માર્કેટના ભાવમાં વધારો જોવા મળે છે. લીંબુ, મરચા, રીંગણા, દૂધી, કોબીચ, ટમેટા, ગાજર સહિત સારો વરસાદ થતાં શાક માર્કેટ તળવા લાગ્યુ હતું જે હિસાબે દોઢા ભાવ થઇ ગયા હતાં. (તસ્વીર :- ભાવેશ ભોજાણી ગોંડલ)

(10:37 am IST)