Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ઢાંકની બાપા સીતારામ મઢુલીના જીર્ણોધ્ધાર નિમિતે બટુક ભોજન અને કથા

 ઉપલેટા તાલુકાના ઢાંક ગામે બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ બાપા સીતારામની મઢુલીમાં ઓટો ઉંચો કરીને તેમાં લાદી તેમજ ઉપર પતરા નાખીને મઢુલીને ઢાંકવામાં આવી છે અને પતરાની સાડલીમાં સૌરાષ્ટ્રના મહાન સંતોના ફોટા લગાવવામાં આવ્યા છે. આ નિમિતે બાળકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માટે ઢાંકના સેવાભાવી લોકો અઠવાડિયાથી જહેમત ઉઠાવી રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : પંકજગીરી ગોસ્વામી)

(11:36 am IST)