Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વિસાવદરમાં ર ઇંચ વરસાદ : સોૈરાષ્ટ્ર-કચ્છના ૨૮ તાલુકામાં ઝાપટાથી અડધો ઇંચ

રાજકોટ તા ૨૮  :  રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં હળવો ભારે વરસાદ પડયો છે જયારે વિસાવદરમાં ર ઇંચ વરસાદ પડયો છે.

સોૈરાષ્ટ્ર-કચ્છમાં ૨૮ તાલુકામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે

જેમાં અમરેલી, ખાંભા, ધારી, બગસરા, બાબરા, લાઠી, લીલીયા, કેશોદ, જુનાગઢ, મેંદરડા, માળીયા હાટીના, વંથલી, કોટડા સાંગાણી, જેતપુર, જામકંડોરણા, પડધરી, માંડવી, જુનાગઢ, ભેસાણ, મેંદરડા, ઉના, ગીરગઢડા, તલાલા, વેરાવળ સુત્રાપાડામાં વરસાદ પડયો છે.

(3:25 pm IST)