Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જસદણને પીવા અને ખેતી માટે પાણી પુરૂ પાડતાં આલણ સાગર ડેમમાં ૨૫ ફુટ પાણી..!

જસદણઃ શહેરને પીવા અને તાલુકાના કેટલાંક ગામોને રવીપાક અંગે ખેતીને પાણી પુરૂ પાડતું આલણ સાગર તળાવની સપાટી ૨૫ ફૂટે આજે પહોચતા નગરજનોમાં આનંદ છવાયો છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:43 am IST)