Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ધોરાજી પંથકમાં અવિરત વરસાદના કારણે કપાસ-તલ સહિતના પાકમાં નુકસાન

ધોરાજી,તા.૨૮: છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા વરસી રહેલ છે. જેને પગલે ડેમો નદી નાળાઓ ચેકડેમમાં તળાવો ભરાય ગયેલ છે. અને વધુ વરસાદથી ખેડૂતોએ વાવેલ કપાસ, મગફળી, સોયાબીન, તલ, અળદ સહિતનન પાકોમાં મોટે ભાગે નુકસાન થયેલ છે.

કપાસમાંથી ઝંુકવા ખરી થયેલ છે. અને સુકાવા લાગેલ છે. જ્યારે મગ, અડદનો પાક તૈયાર થઇ ગયેલ તેવણ પલળીને ઉગવા માડેલ છે. જ્યારે તલના ઉભડાઓ પર વરસાદથી તેમાં પણ ઉગાવો થવા લાગેલ છે. હવે મેઘરાજા ખમૈયા કરો.

(11:34 am IST)