Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ધોરાજી નજીક આવેલ ભાદર ર ડેમ ફરી ઓવર ફલો ૩ પાટિયા ખોલ્યા

ધોરાજીઃ નજીક આવેલ ભાદર ર ડેમ ફરી ઓવર ફલો ૩ પાટિયા ખોલ્યા છે ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ભાદર ર ફરી ઓવર ફલો થયો છે ૪૨૦૦ કયુસેક પાણીની આવર અને જાવક થઇ રહી છે ભાદર ર ના પ્રતિબંધિત વિસ્તારમાં ન જવા માટે તંત્રની સૂચના ૩૨ જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

(11:33 am IST)