Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ભાવનગર જિલ્લાના શેત્રુંજી સહિતના ડેમોમાં પાણીની ભારે આવક

ભાવનગરઃ અત્યારે 3 કલાકે, શેત્રુંજી ડેમ 30.4 ફુટ ભરાયો, 34 ફૂટે ઓવરફલો થશે, 3138 કયુસેક પાણીની આવક શરૂ. બોરતળાવમાં 40.10 ફુટ ભરાયું, 43 ફૂટે ઓવરફ્લો થશે, 3 ફુટ પાણીની આવક શરૂ. રાજપરા ખોડિયાર ડેમમાં પાણીની આવક શરૂ, 28 ફૂટે સપાટી પોહચશે, 30.6 ફૂટે ડેમ ઓવરફ્લો થશે.

(5:37 pm IST)