Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ધોરાજી પાસે અકસ્માતમાં ઇજા

 ધોરાજી : જામકંડોરણા માર્ગ પર માર્શલ પોલામરશ નજીક આઈસર અને ટ્રક ધડાકા ભેર અકસ્માત થતાં જેમાં આઈસર નાં ડ્રાઈવર ને પગમાં ગંભીર ઈજા અને બે મજુર ને પણ વધું ઈજા પહોંચતા પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને વધું સારવાર અર્થે જુનાગઢ ખસેડાયા હતા અને આ અકસ્માત ની જાણ પોલીસ મથકે કરાતાં દ્યટના સ્થળે પોલીસ પહોંચી અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(3:32 pm IST)