Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જામનગર એરફોર્સ સ્ટેશનમાં સર્જીકલ સ્ટ્રાઇકની બીજી વાર્ષિક ઉજવણી

જામનગર : એરફોર્સ સ્ટેશન ખાતે સર્જીકલ સ્ટ્રાઇલની બીજી વાર્ષિક ઉજવણી કરવામાં આવી છે. જેમાં એરફોર્સના એર કોમોડોર વી.એમ.રેડ્ડી સજોડે કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. બાદમાં જામનગરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ એરફોર્સ સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતા હવાઇ જહાજ, હથિયારોનું નિરીક્ષણ કર્યું હતું.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(3:31 pm IST)