Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

બાબરા પાલિકાના પ્રમુખપદે કોંગ્રેસના વનરાજભાઇ વાળા

 બાબરા : બાબરા નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના વનરાજભાઇ વાળા ઉપપ્રમુખપદે જગદીશભાઇ કારેડીયા બિનહરીફ જાહેર થયા હતા.  ભાજપ તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતાં.

(3:29 pm IST)