Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ભારે વરસાદને કારણે ગિરનાર રોપ વે બંધ કરાયો : પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરાશે રોપ વે

જૂનાગઢ :  રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે જુનાગઢમાં ભારે વરસાદ અને પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી છે. મહત્વનુંં છે કે,પવનની ગતિ ધીમી પડતા ફરીથી રોપ વે શરૂ કરવામાં આવશે.

 

(11:51 am IST)