Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોરોના વોરિયર્સ સન્‍માન સમારોહમાં પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્‍યક્ષનું સન્‍માન

 

ખીરસરાઃ ખીરસરા : ધોરાજી ઉપલેટા વિધાનસભા-૭૫ મા કોરોના વોરિયર્સ સન્‍માન સમારોહમા ભાગ લેતા લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી સ્‍પોર્ટસ સ્‍કુલ મ્‍યુનિસિપલ ગ્રાઉન્‍ડ ખાતે ૭૫ ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોરોના વોરિયર્સોનો સન્‍માન સમારોહ કાર્યકમ ગુજરાત યુવા ભાજપ પ્રદેશ મોરચાના અધ્‍યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ ની અધ્‍યક્ષતા મા યોજાયેલ જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્‍યક્ષ શ્રી મનીષભાઈ સંધાણી રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સતિષભાઈ શિંગાળા રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શ્રીરવિભાઇ માકડિયા મહામંત્રી શ્રી મુકેશભાઈ મકવાણા શ્રીમંત્રી મનોજભાઈ કાછડીયા વિગેરે ઉપસ્‍થિત રહેલ જેમાં લોધીકા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા એ લોધીકા તાલુકા યુવા ભાજપ ટીમ વતિ ઉપસ્‍થિત રહી ને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી મનિષભાઇ સંધાણી તેમજ રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સતિષભાઈ શિંગાળા નું હારતોરાથી સન્‍માન કરેલ તેમજ ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોરોના વોરિયર્સ દ્વારા કોરોના ના કપરા સમયની કામગીરીને બિરદાવી હતી. (તસ્‍વીર -અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:47 am IST)